🔥 ट्रेंडिंग સુરતમાં દુબઈ સાથે જોડાયેલ સાયબર ફ્રોડન... અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગ... अहिल्या ने शूजीत सरकर से सीखने की बात... बॉलीवुड हंगामा ने उजागर की 31 तस्वीरें... अलिया भट्ट ने असम बाढ़ पीड़ितों का साथ... सारा अली खान ने इंडिया कॉउचर वीक शो के...
29 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે માનનીય રાજ્યકક્ષાના આરોગ્ય,

આજરોજ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે માનનીય રાજ્યકક્ષાના આરોગ્ય,

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 जुल. 2026, 08:04 AM 👁 20
આજરોજ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે માનનીય રાજ્યકક્ષાના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે નેશનલ ઇમરજન્સી લાઈફ સપોર્ટ (NELS) સ્કિલ લેબના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

નેશનલ ઇમરજન્સી લાઈફ સપોર્ટ (NELS) સ્કિલ લેબના માધ્યમથી તબીબી વિદ્યાર્થીઓ, ડૉક્ટરો અને આરોગ્યકર્મીઓને ઇમરજન્સી પરિસ્થિતિમાં જીવન બચાવતી આવશ્યક કૌશલ્યોની આધુનિક અને પ્રાયોગિક તાલીમ ઉપલબ્ધ થશે. આવી અદ્યતન સુવિધાઓ રાજ્યમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા, કુશળ માનવબળ તૈયાર કરવા અને દર્દીઓને વધુ અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
📲Get App