🔥 ट्रेंडिंग ડાકોરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનો... સેબલિયા ગ્રામ પંચાયતમાં પાણીના નળ બંધ... लखनपुर स्वास्थ्य केंद्र में दवा प्रबंध... देहरादून में वीरों को सम्मान कृषि मंत्री ने अपनी फार्म के लिए सब्सि... सुप्रीम कोर्ट ने 12 साल बाद दो भारतीय...
29 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા માટે સતત કાર્યરત."

સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા માટે સતત કાર્યરત."

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 जुल. 2026, 03:52 PM 👁 20
"સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા માટે સતત કાર્યરત."

'શ્રેષ્ઠ ગુજરાત – સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર' (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટેકનિકલ સપોર્ટ સંસ્થા) સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર કાર્યાલય ખાતે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે Arogy mantri Praful panseriya સમીક્ષા બેઠક યોજી.

રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત, કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવા તેમજ નવીન પહેલોના અસરકારક અમલીકરણ માટે વિસ્તૃત ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
📲Get App