🔥 TRENDING ડાકોરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનો... સેબલિયા ગ્રામ પંચાયતમાં પાણીના નળ બંધ... लखनपुर स्वास्थ्य केंद्र में दवा प्रबंध... Dehradun Honors Brave Hearts Agriculture Minister Returns Farm Subs... Supreme Court Grants Bail to Two Alleg...
29 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધોળકામાં ભારે વરસાદ બાદ થયેલ નુકસાન અર્થે સહાય ચૂકવણી કામગીરી

ધોળકામાં ભારે વરસાદ બાદ થયેલ નુકસાન અર્થે સહાય ચૂકવણી કામગીરી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Jul 2026, 03:46 PM 👁 25
👉 ધોળકામાં ભારે વરસાદ બાદ થયેલ નુકસાન અર્થે સહાય ચૂકવણી કામગીરી અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ ધોળકા મામલતદાર દ્વારા નગરપાલિકા વિસ્તાર માટે 17 વિશેષ ટીમોની રચના કરી ડોર-ટુ-ડોર સર્વે કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ.
📲Get App