🔥 TRENDING અમરેલી રોડ પર નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ ક... ವಸತಿರಹಿತರಿಗೆ ಸೂರು ಕಲ್ಪಿಸುವತ್ತ ಮಹತ್ವದ ಹ... भड़कोल गांव में हुआ ग्राम सम्मेलन आयोज... રાપર પોલીસે કાદવમાં ફસાયેલી ફોર્ચ્યુનર... Will Sanju Samson stay in India's XI f... Punjab Police Uncovers 1,234 Gangster...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ

મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 28 Jul 2026, 12:24 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ ના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી

આંતરનેશ, સાંતલપુર કચ્છના નાના રણમાં આવેલા આસ્થાના કેન્દ્ર શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે બુધવાર તારીખ ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે છપનં ભોગ નો પ્રસાદ શુભ ચોઘડીયે
સવારે દસ કલાકે મહા ભોજન પ્રસાદ
બાવન ગજ ધ્વજા આરોહણ શુભ ચોઘડીયે
ગુરૂપૂજન અને ગુરૂવંદના
મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લેશે.



સ્થળ શ્રી મોમાઈ ધામ, આંતરનેશ કચ્છનું નાનું રણ, તાલુકો . સાંતલપુર,
📲Get App