🔥 ट्रेंडिंग કપડવંજમાં કઠલાલ, કપડવંજ અને ફાગવેલ તાલ... ડાકોર-સાંઢેલી રૂટ પર બસ સેવા લંબાવવાથી... નેત્રંગ તાલુકાની બિલોઠી-૩ બેઠક પર આપ દ... થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા:... મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહ... सिएटल खाद्य त्योहार में गोलीबारी
28 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર  કચ્છ ના નાના રણમાં આવેલ શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ગુરુ પૂણિમાં નું આયોજન  રાખવામાં આવેલ છે

સાંતલપુર કચ્છ ના નાના રણમાં આવેલ શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ગુરુ પૂણિમાં નું આયોજન રાખવામાં આવેલ છે

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 28 जुल. 2026, 12:06 PM 👁 27
શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ ના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી સાંતલપુર કચ્છ ના નાના રણમાં આવેલ શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે બુધવાર તારીખ ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે છપનં ભોગ નો પ્રસાદ શુભ ચોઘડીયે
સવારે દસ કલાકે મહા ભોજન પ્રસાદ
બાવન ગજ ધ્વજા આરોહણ શુભ ચોઘડીયે
ગુરૂપૂજન અને ગુરૂવંદના
મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લેશે.

ભોજનના દાતાશ્રી ચૌધરી ચેતનભાઈ રામજીભાઈ - નડીયા વાળા
છપન ભોગ તથા ધ્વજાના દાતાશ્રી જાડેજા નિકુલસિંહ મોહનજી - કાલરી વાળા
સ્થળ શ્રી મોમાઈ ધામ, આંતરનેશ કચ્છનું નાનું રણ, તાલુકો . સાંતલપુર,
📲Get App