🔥 TRENDING শিক্ষক ও শিক্ষিকারা রাজনীতিতে যুক্ত হত... ભરૂચ LCB ની મોટી કાર્યવાહી: દિલ્હી-મું... తణుకులో మద్యం దుకాణం వెనక అనుమానాస్పద... తుఫాన్ ప్రభావంతో మూడో రోజున కూడా విద్య... Mira Rajput Praises Kareena Khan, Shar... Arunachal CM addresses current situati...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર  કચ્છ ના નાના રણમાં આવેલ શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ગુરુ પૂણિમાં નું આયોજન  રાખવામાં આવેલ છે

સાંતલપુર કચ્છ ના નાના રણમાં આવેલ શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ગુરુ પૂણિમાં નું આયોજન રાખવામાં આવેલ છે

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 28 Jul 2026, 12:06 PM 👁 107
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ ના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી સાંતલપુર કચ્છ ના નાના રણમાં આવેલ શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે બુધવાર તારીખ ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે છપનં ભોગ નો પ્રસાદ શુભ ચોઘડીયે
સવારે દસ કલાકે મહા ભોજન પ્રસાદ
બાવન ગજ ધ્વજા આરોહણ શુભ ચોઘડીયે
ગુરૂપૂજન અને ગુરૂવંદના
મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લેશે.

ભોજનના દાતાશ્રી ચૌધરી ચેતનભાઈ રામજીભાઈ - નડીયા વાળા
છપન ભોગ તથા ધ્વજાના દાતાશ્રી જાડેજા નિકુલસિંહ મોહનજી - કાલરી વાળા
સ્થળ શ્રી મોમાઈ ધામ, આંતરનેશ કચ્છનું નાનું રણ, તાલુકો . સાંતલપુર,
📲Get App