🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर हाई कोर्ट ने नियमित एडवोक... जम्मू-कश्मीर में भारतीय रेलवे ने पहली... पूर्णिया में पूर्व मंत्री हाजी अब्दुल... जयपुर, जोधपुर और कोटा में मेयर चुनाव म... અમરેલીની મેમણ કોલોનીમાં ૩૪ પરિવારોને ૨... રાજકોટમાં ₹5,000થી વધુની સાયબર ફ્રોડ મ...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી

ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી

✍️ रिपोर्टर: Mehul sinh jadeja 🗓 27 जुल. 2026, 11:40 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને ગૌ આવાહન અભિયાન અંતર્ગત પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રાર્થના પત્ર દ્વારા ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાં આવી.
ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને સનાતન પરંપરાનું પવિત્ર પ્રતીક છે. ગૌસંરક્ષણ એ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને માનવીય જવાબદારી પણ છે.
📲Get App