🔥 TRENDING કીર્તિદાન ગઢવીના નવરાત્રી કાર્યક્રમનો... पंचायत आम चुनाव के लिए आरओ-एआरओ को दिय... राजस्थान हाउसिंग बोर्ड द्वार जयपुर के... સુરતમાં પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે સફા... ग्राम पंचायत बलबहरा में भुगतान को लेकर... સંસ્કારી નગરી વડોદરા ખાતેથી રાજ્યવ્યાપ...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગત રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નવા "શ્રીરામ ધામ

ગત રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નવા "શ્રીરામ ધામ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 06:14 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગત રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નવા "શ્રીરામ ધામ" કાર્યાલયના શુભારંભ પ્રસંગે સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારીયા ઉપસ્થિત રહી સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં સહભાગી થવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.

​રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મ સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષણ માટે સતત કાર્યરત VHP ના આ નવા કાર્યાલય થકી સંગઠનના સામાજિક અને ધાર્મિક કાર્યોને વધુ વેગ મળશે તેવી મંગલ કામનાઓ.
📲Get App