🔥 ट्रेंडिंग हुस्कुर रोड मेट्रो स्टेशन पर संदिग्ध आ... कर्नाटक ने चिकित्सा शिक्षा के लिए नया... कर्नाटक के मंत्री यथिन्ड्रा ने पुष्टि... सिकर में स्कूल आधारित CPR कार्यक्रम से... राजस्थान ने औद्योगिक विकास में नई ऊँचा... भाई-बहन ने होटल संचालक पर किया जानलेवा...
27 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જનસેવા એ જ મારા જાહેર જીવનનું ધ્યેય અને જનતાનો વિશ્વાસ એ જ મારી સૌથી મોટી મૂડી છે.

જનસેવા એ જ મારા જાહેર જીવનનું ધ્યેય અને જનતાનો વિશ્વાસ એ જ મારી સૌથી મોટી મૂડી છે.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 जुल. 2026, 05:54 PM 👁 20
જનસેવા એ જ મારા જાહેર જીવનનું ધ્યેય અને જનતાનો વિશ્વાસ એ જ મારી સૌથી મોટી મૂડી છે.

આજરોજ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય કાર્યાલય ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા નાગરિકો, જનપ્રતિનિધિઓ અને શુભેચ્છકો સાથે ભિલોડા ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ મુલાકાત કરી તેમની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો તથા સૂચનોને ધીરજપૂર્વક સાંભળ્યા.

દરેક રજૂઆતનો યોગ્ય અને સમયસર નિકાલ થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી ત્વરિત કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પારદર્શક, સંવેદનશીલ અને જનકેન્દ્રિત સુશાસનના સંકલ્પ સાથે દરેક નાગરિકના હિત અને કલ્યાણ માટે સતત કાર્યરત છે
📲Get App