🔥 TRENDING રાજકોટમાં ₹5,000થી વધુની સાયબર ફ્રોડ મ... વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ... ಬಸವನಗುಡಿಯ ಶ್ರೀ ದೊಡ್ಡ ಗಣೇಶ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ... રામોલમાં ભાઈ-ભાઈ વચ્ચેની ચર્ચા ફાયરિંગ... ભરૂચના વાગરાના પહાજ ગામમાં યુવાનની જાહ... હિંમતનગર બી ડિવિઝન પોલીસે ૩.૧૦ લાખ મૂલ...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓગણતરીશ. સાત. બેહજાર છવીશ બુધવાર અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા
 નું ભવ્ય નઆયોજન રાખવામાં આવ્યું

ઓગણતરીશ. સાત. બેહજાર છવીશ બુધવાર અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા નું ભવ્ય નઆયોજન રાખવામાં આવ્યું

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 27 Jul 2026, 05:00 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાબરા ગુરૂપૂર્ણાનંદજી મહારાજ આશ્રમમાં અઠયાવીસ અને ઓગણત્રીસ જુલાઈએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ બે હજાર છવીશ નું ભવ્ય આયોજન

બાબરા ગુરૂકૃપા અને પરમાત્માના પાવન આશીર્વાદથી ગુરૂપૂર્ણિમા મહોત્સવ બે હજાર છવીશ નું ભવ્ય આયોજન ગુરૂપૂર્ણાનંદજી મહારાજ આશ્રમ, બાબરા ખાતે કરવામાં આવેલ છે.

સર્વ ધર્મ પ્રેમી ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તારીખ. અઠયાવીસ. સાત. બેહાજર ના રોજ મંગળવાર અષાઢ સુદ ચૌદસ
હવન
સાંજે મહાપ્રસાદ
તારીખ ઓગણતરીશ. સાત. બેહજાર છવીશ બુધવાર અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા

સ્થળ:ગુરૂપૂર્ણાનંદજી મહારાજ આશ્રમ, બાબરા

આયોજકોનું કહેવું છે કે સર્વ ધર્મ પ્રેમી ભક્તજનોએ સહપરિવાર પધારી, સદગુરુના પાવન દર્શન તથા આશીર્વાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.
*આપની ઉપસ્થિતિ જ અમારું સૌભાગ્ય છે.
📲Get App