🔥 TRENDING गढ़मुक्तेश्वर में औद्योगिक गलियारे की... ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હજુ કેટલા નિર્દોષોનો જીવ લેવાશે ?
Travel

હજુ કેટલા નિર્દોષોનો જીવ લેવાશે ?

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 11:35 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હજુ કેટલા નિર્દોષોનો જીવ લેવાશે ?

ઉમરા વેલેંજામા 12 વર્ષની નિર્દોષ દીકરીએ ગત રોજ રોડ અકસ્માત થવાના કારણે એક ટ્રક વાળાએ કચડી નાખી. દીકરીએ જીવ ગુમાવ્યો,

અને આજે ફરીવાર

વેલંજા થી આવતા નાયરા પેટ્રોલ પંપ ની પહેલા ૩૦૦ મીટર આગળ રોડ ખરાબ હોવાને લીધે એક ૨૭ વર્ષ ના યુવાન ની ગાડી સ્લીપ મારી જતા ઇજા પહોંચી હતી તેમને તાત્કાલિક કઠોર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે
📲Get App