આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રેરણાદાયી "મન કી બાત" કાર્યક્રમ પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી ધવલભાઈ રાવલના
આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રેરણાદાયી "મન કી બાત" કાર્યક્રમ પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી ધવલભાઈ રાવલના નિવાસસ્થાને સમર્પિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ઉત્સાહભેર નિહાળ્યો.
"મન કી બાત" માત્ર એક કાર્યક્રમ નથી,પરંતુ દેશના કરોડો નાગરિકો સાથેનો જીવંત સંવાદ છે,જે રાષ્ટ્રનિર્માણ માટે નવી પ્રેરણા, નવચેતના અને સકારાત્મકતા પ્રસરાવવાનું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે.
આ કાર્યક્રમમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારીયા જિલ્લા ભાજપના પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા,પ્રાંતિજ શહેર પ્રભારી શ્રી જયેશભાઈ શાહ,નગરપાલિકા પ્રમુખ,શહેર સંગઠન પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા