🔥 TRENDING Gold Rates in Kerala for 22 and 24 Car... Centre appoints Justice P Sam Koshy as... Telangana Today Examines Retirement Pl... Two New Gecko Species Found in Telanga... Odisha Student Union Election Dates An... Odisha Issues Strict Guidelines, Zero...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેઘરજ તાલુકાના ઝરડા બૂથ ખાતે ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ કાર્યકર્તાઓ અને  સ્થાનિક આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી

મેઘરજ તાલુકાના ઝરડા બૂથ ખાતે ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 12:50 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મેઘરજ તાલુકાના ઝરડા બૂથ ખાતે ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ "મન કી બાત" નું શ્રવણ કર્યું.

"મન કી બાત" માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના ખૂણે-ખૂણે વસતા નાગરિકોના વિચારો, પ્રેરણાદાયી પ્રયાસો અને જનભાગીદારીને જોડતું એક સશક્ત માધ્યમ છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી સમાજસેવા, સ્વચ્છતા, આત્મનિર્ભરતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણ જેવા અનેક વિષયો પર સતત નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે.
📲Get App