🔥 ट्रेंडिंग ગુજરાત ભાડા વિષયક કાયદા સામે રાજુલા બા... રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન ललितपुर में क्षत्रिय महासभा ने निकिता... बीजेपी ने पश्चिम बंगाल उपचुनाव से पहले... Devghat Gaya Ji पर देश-विदेश के यात्रि... नागरिक उड्डयन मंत्री ने बंगाल के लिए U...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: પાસોદરા રોડ પર મોડીરાત્રે અકસ્માત, એક મહિલા ઇજાગ્રસ્ત
अपराध

સુરત: પાસોદરા રોડ પર મોડીરાત્રે અકસ્માત, એક મહિલા ઇજાગ્રસ્ત

✍️ रिपोर्टर: Vekariya Bharatbhai Devrajbhai 🗓 25 जुल. 2026, 01:52 AM 👁 167
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાસોદરા રોડ પર મોડીરાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે.

સુરતના પાસોદરા રોડ, મિશન રોડ નજીક સ્વસ્તિક હબ ચોકડી ખાતે રાત્રે અંદાજે 11:30 વાગ્યા પછી ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ GJ05RP1455 નંબરની કાર અકસ્માતમાં સામેલ હતી, જેમાં એક મહિલાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થળ પરથી મળતી માહિતી અનુસાર GJ17BN8397 નંબરની કાર દ્વારા અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત મહિલાની હાલત અને અકસ્માતની સંપૂર્ણ વિગતો હજુ પ્રાપ્ત થવાની બાકી છે.
📲Get App