🔥 TRENDING Mumbai to Experience Heavier Rainfall... Bank of Maharashtra, Indian Bank, IOB... Three Sisters Wed Same Man in Uttar Pr... UPTET 2026 Exam Date Announced, Studen... UP Firecracker Factory Blast Kills 2 JNU PG Admission Deadline
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ ના કરજણમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોના કેળા, શાકભાજી ,શેરડી સહિતના પાકને ભારે નુકસાન.
Agriculture

કામરેજ ના કરજણમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોના કેળા, શાકભાજી ,શેરડી સહિતના પાકને ભારે નુકસાન.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 24 Jul 2026, 05:54 PM 👁 26

કામરેજ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને તેજ પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કરજણ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવનના કારણે ઉભા પાકમાં કેળા, શેરડી તેમજ શાકભાજીના માંડવા જમીનદોસ્ત થઈ ગયા હતા. અચાનક થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેથી નુકસાનનું મૂલ્યાંકન કરી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.

📲Get App