🔥 TRENDING Police Book 100 Over Kochi Protest Sup... Kerala Probe Launched After Shrimp Far... Two BSF Troops Killed in Malda Border... BSF Soldier Opens Fire at Malda HQ, Tw... Kim Soo‑Hyun Confirms Official Comebac... Chennai Love Story X: Netizens Praise...
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓગડ તાલુકાના તેરવાડા ગામે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ
Agriculture

ઓગડ તાલુકાના તેરવાડા ગામે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ

✍️ Reporter: Dhaval Pandya 🗓 24 Jul 2026, 03:36 PM 👁 22

નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતને કારણે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે. આના માટે જવાબદાર કોણ ?

કાંકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર દ્વારા ખેડૂત ની વેદના જણાવતા કહ્યું ખેડૂત નો પાક નિસફળ ગયો અને નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતને કારણે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે.

ઓગડ તાલુકાના તેરવાડા ગામે ભાભર ડિસ્ટ્રીક કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. આના માટે જવાબદાર કોણ ?

ખેડૂતોને જમીન ધોવાણ અને પાક નિષ્ફળ નું વળતર આપવામાં આવે. ખેડૂતોની જમીન ધોવાણ અને પાક નિષ્ફળ નું વળતર આપવામાં આવે.
📲Get App