🔥 TRENDING અમરેલી રોડ પર નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ ક... ವಸತಿರಹಿತರಿಗೆ ಸೂರು ಕಲ್ಪಿಸುವತ್ತ ಮಹತ್ವದ ಹ... भड़कोल गांव में हुआ ग्राम सम्मेलन आयोज... રાપર પોલીસે કાદવમાં ફસાયેલી ફોર્ચ્યુનર... Will Sanju Samson stay in India's XI f... Punjab Police Uncovers 1,234 Gangster...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં ભારે વરસાદ થી સાંતલપુર હાઈવે બ્લોક બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા

સાંતલપુરમાં ભારે વરસાદ થી સાંતલપુર હાઈવે બ્લોક બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 24 Jul 2026, 02:46 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાતલપુર માં વરસાદને લઈને બે ફૂટ જેટલાં પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જવાની શક્યતા

*સાંતલપુરમાં 24 કલાકથી અતિ ભારે વરસાદ, થી મેઈન માર્ગો પાણીમાં ગરકાવ સાંતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સત પડી રહેલા વરસાદના કારણે સમગ્ર માર્ગો માં પાણી ભરાયા છે.
સાંતલપુર ના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ, હોસ્પિટલ રોડ સહિતના મેઈન માર્ગો પર બે ફૂટ જેટલાં પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. નોકરીએ જતા લોકોને પણ અવર-જવરમાં તકલીફ પડી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાંઆવે એવી લોકો ની મગ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ પર રાખવામાં આવે એવી માગ
ગ્રામજનોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ કરી
📲Get App