🔥 TRENDING Vehicles Torched, MLA's Home Vandalise... 'The Vvan' Earns Rs 6 Crore on Day 5 a... यूपी चुनाव: बृजभूषण शरण सिंह का INDIA... IMD Predicts Rain Across Several State... Bista Set to Visit Sikkim to Meet Stat... Governor's Gold Cup to Kick Off in Sik...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: તંત્ર સતર્ક
Weather

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: તંત્ર સતર્ક

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 23 Jul 2026, 07:50 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બહાર પડી છે. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ કામરેજ પ્રાંત ઓફિસ ખાતે બેઠક યોજી.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બહાર પડી છે. આને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક છે.

આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ કામરેજ પ્રાંત ઓફિસ ખાતે બેઠક યોજી અને અધિકારીઓને સતર્ક રહેવા અને તલાટીઓને હેડ ક્વાર્ટર ના છોડવા આદેશ આપ્યા.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
📲Get App