🔥 TRENDING અમરેલી રોડ પર નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ ક... ವಸತಿರಹಿತರಿಗೆ ಸೂರು ಕಲ್ಪಿಸುವತ್ತ ಮಹತ್ವದ ಹ... भड़कोल गांव में हुआ ग्राम सम्मेलन आयोज... રાપર પોલીસે કાદવમાં ફસાયેલી ફોર્ચ્યુનર... Will Sanju Samson stay in India's XI f... Punjab Police Uncovers 1,234 Gangster...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર માં વરસાદી પાણી થી વાલીઓ પરેશાન સ્કૂલે જવાના માર્ગો માં પાણી

સાંતલપુર માં વરસાદી પાણી થી વાલીઓ પરેશાન સ્કૂલે જવાના માર્ગો માં પાણી

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 23 Jul 2026, 02:47 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*શીર્ષક: વરસાદી પાણીના કારણે સ્કૂલના રસ્તા બંધ, બાળકોની હાલત કફોડી
સાંતલપુર તાલુકા માં
છેલ્લા 2- દિવસથી પડેલા વરસાદના કારણે સાંતલપુર ની સ્કૂલે જવાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા નાના બાળકોને સ્કૂલે જવામાં ભારે તકલીફ પડી રહી છે.
વાલીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ગટર-નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે બાળકો કાદવ-પાણીમાંથી પસાર થઈને જવા મજબૂર બન્યા છે. કેટલાક વાલીઓ તો બાળકોને રજા અપાવી રહ્યા છે.
ગ્રામજનોએ તાત્કાલિક પાણીના નિકાલ અને રસ્તા રીપેર કરવાની માંગ કરવી જોઈએ છે. નહીંતર
- *તાલુક ફરિયાદ
આચાર્યશ્રીને લેટર આપો. સ્કૂલ વહીવટી તંત્ર મારફત તંત્ર પર દબાણ કરી શકે.
બાળકોની સલામતી સૌથી પહેલા પ્રેસ રિપોર્ટર મેહુલ સિંહ જાડેજા સાંતલપુર
📲Get App