🔥 TRENDING Nolan's Next Movie Shweta Tripathi On Mirzapur Film Sony Unveils FX5 Camera Rahul Detained: Vijay Condemns Govt NEET Paper Leaked Thrice In 5 Years DFS Raisen Enters QF of AIFF Women's Y...
23 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડમાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓ રજા જાહેર
Local

વલસાડમાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓ રજા જાહેર

✍️ Reporter: Parvez Imtiyaz Koliwala 🗓 22 Jul 2026, 10:56 PM 👁 9

વલસાડ જિલ્લામાં 23/07/2026ના રોજ ભારે વરસાદને કારણે તમામ શાળાઓ રજા જાહેર કરવામાં આવી છે, અને બાળકોનું શિક્ષણ ઓનલાઇન માધ્યમથી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અવર-જવરની મુશ્કેલી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 23/07/2026 (ગુરૂવાર)ના રોજ વલસાડ જિલ્લાની તમામ શાળાઓ (બોર્ડની પરવા કર્યા વગર) રજા જાહેર કરવામાં આવી છે.

બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય તો ઓનલાઇન માધ્યમથી અથવા અન્ય ઓનલાઇન શિક્ષણની જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે.

આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહી
📲Get App