🔥 TRENDING સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વ... Amitabh Bachchan Says He Struggles to... Honey Singh avoids Maharashtra cyber‑c... Fire Engulfs Temporary Structure at Mu... जिला कानूनी सेवाएं अथार्टी पटिआला द्वा... Punjab Police Officer Shot While Retur...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨

લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 05:56 PM 👁 108
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🛑લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨
​પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી મંગેતર કેતન અગ્રવાલને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી હત્યા કરવાના કેસમાં આરોપી સિયા ગોયલે ચોંકાવનારો દાવો કર્યો છે.
​સિયાનો દાવો: કેતનને માથે ટાલ હતી અને તે વિગ પહેરતો હતો, એટલે તેને લગ્ન નહોતા કરવા. તેથી તેણે આ પગલું ભર્યું.
​પરિવારનો વળતો જવાબ: કેતનના પિતા વિશાલ અગ્રવાલે આ દાવાને વાહિયાત ગણાવતા કહ્યું કે, કેતન માત્ર એક નાનો પેચ લગાવતો હતો અને આ વાત સિયાને સગાઈ પહેલાંથી જ ખબર હતી. જો વાંધો હતો તો સગાઈ કેમ કરી?
​પોલીસ તપાસ: સિયા અને તેનો પ્રેમી ચેતન ચૌધરી હવે પોલીસ પૂછપરછમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. સિયા ચેતનને મુખ્ય સૂત્રધાર ગણાવે છે, જ્યારે ચેતનનું કહેવું છે કે આખું પ્લાનિંગ સિયાનું જ હતું.
​તપાસ હજુ ચાલુ છે...
📲Get App