🔥 TRENDING ભરૂચમાં પ્રથમ વખત તિરંગા એમ્બ્યુલન્સ ર... J&K Resident Commission Marks Independ... Omar Abdullah Claims Pakistan Would Pr... Omar Abdullah On PoK And J&K Agricultural Credit Societies Go Digit... August Rain Helps India
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડૂતોના હક અને અધિકારો માટે હર હંમેશ મજબૂતીથી લડતા ગુજરાતના યુવા નેતા શ્રી  પ્રવિણભાઈ રામને આજે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
Politics

ખેડૂતોના હક અને અધિકારો માટે હર હંમેશ મજબૂતીથી લડતા ગુજરાતના યુવા નેતા શ્રી પ્રવિણભાઈ રામને આજે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 29 Jun 2026, 08:30 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂતોના હક અને અધિકારો માટે હર હંમેશ મજબૂતીથી લડતા ગુજરાતના યુવા નેતા શ્રી પ્રવિણભાઈ રામને આજે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. શ્રી પ્રવિણભાઈ રામની આગેવાનીમાં AAP ગુજરાત કિસાન મોરચો ખેડૂતોની લડાઈ વધુ મજબૂતીથી લડશે અને ખેડુતોને ન્યાય અપાવવાના તમામ પ્રયાસો કરશે.
પ્રવિણભાઈને અને આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
💐💐💐💐💐💐
@હાઇલાઇટ કરો
Pravin Ram
📲Get App