🔥 TRENDING Jharkhand Announces 2026 School Holida... CISF Seizes 5 Trucks Carrying 250 Tonn... Supreme Court asks Centre, states to e... AXP Faces Multiple Price Target Cuts A... US Woman Arrested After Threatening Sh... Soori's Rs 150 Crore Blockbuster 'Mand...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાઈબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઈન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઈનોવેશનનું પ્રતિક: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
International

વાઈબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઈન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઈનોવેશનનું પ્રતિક: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 29 Jun 2026, 08:25 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવ્યો...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેના ઈમ્પ્લીમેન્ટેશનની પ્રતિબદ્ધતાથી ભારત દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ આગળ વધ્યું છે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને VGRCમાં થનાર ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા સાથે મળીને આગળ વધવાનું આહવાન કર્યું...

વાઈબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઈન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઈનોવેશનનું પ્રતિક: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

#VibrantGujaratRegionalConference #VGRC
📲Get App