🔥 TRENDING NDA counts on Himanta Biswa Sarma’s 16... BofA warns credit funds under strain f... Meerut crackdown on illegal properties... ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવી વન... Rahul Gandhi and AAP condemn BJP MP Pa... Justin Verlander and Kate Upton marry,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં આંગણવાડીમાં દૂધ પડી રહ્યું
Health

સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામમાં આંગણવાડીમાં દૂધ પડી રહ્યું

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 17 Jul 2026, 07:39 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ચીખલા ગામના ડોળી ફળિયામાં આંગણવાડીના કાર્યકરો બેન અને ટેડાઘર નોકરીનું ભાન ભૂલી ગયા છે. આંગણવાડીમાં બાળકો માટે આવતું દૂધ બે દિવસ સુધી પડી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના ડોળી ફળિયામાં આંગણવાડીના કાર્યકર બેન અને ટેડાઘર નોકરીનું ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ બાળકો માટે આવતું દૂધ બે દિવસ સુધી આંગણવાડીમાં પડી રહ્યું છે.


આ બાબત પર ચીખલા ગામના ડોળી ફળિયાના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે જવાબ બાળકો દૂધ ભૂલથી પી જાય તો જવાબદારી કોણ લે છે.


લોકોનું કહેવું છે કે આવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આંગણવાડીના કાર્યકરોને તેમની ફરજ યાદ અપાવવી જોઈએ.
📲Get App