🔥 ट्रेंडिंग કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું... कर्नाटक में नंदिनी दूध के दाम में 8 रु... कर्नाटक में 7 अक्टूबर 2026 को सोने के... कर्नाटक में वोटर्स की सूची से हटाने को... बिल बकायेदारों पर बिजली विभाग की सख्ती... Nabhā Natesh Makes Comeback in Sandalw...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરાની માંજલપુર બેઠક પર રાજકીય ગરમાવો આવી ગયો

વડોદરાની માંજલપુર બેઠક પર રાજકીય ગરમાવો આવી ગયો

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 13 जुल. 2026, 05:17 PM 👁 70
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાની માંજલપુર બેઠક પર રાજકીય ગરમાવો આવી ગયો છે. માંજલપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિજય મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. તેમણે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ પોતાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરી ચૂંટણી જંગની ઔપચારિક શરૂઆત કરી દીધી છે. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા માટે પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અને દિગ્ગજો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
📲Get App