🔥 ट्रेंडिंग गाडरवारा पुलिस की बड़ी कार्यवाही 206 प... കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir कुकी संगठनों ने कांगपोक्पी, मणिपुर में... इम्फाल में 9वाँ राष्ट्रीय पोषण माह मना...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સગીર વયના બાળકે બુલેટ દોડાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા

સગીર વયના બાળકે બુલેટ દોડાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 13 जुल. 2026, 12:32 PM 👁 122
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સ્કૂલ યુનિફોર્મમાં હેવી બુલેટ મોટરસાયકલ દોડાવી ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતા સગીર વયના વાહનચાલકનો વિડીયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જાહેર રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષા જોખમાય તે રીતે સગીર દ્વારા કરાતી આ બેજવાબદાર ની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા જ વડોદરા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ વાહન માલિકને શોધી કાઢી મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ આકરો આરટીઓ મેમો ફટકારી કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને કડક પાઠ ભણાવ્યો છે.
📲Get App