🔥 ट्रेंडिंग एएपी विधायक चरणजीत सिंह ने टिकट कटने प... बिहार के विधायक अनंत सिंह ने नवारदा लो... एनजीटी ने शाहपुरा झील के वेटलैंड में 5... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે... અમરેલીમાં નશામાં બાઈક ચલાવતો યુવક ઝડપા... വേക്ക് അപ്പ് കേരളയുടെ ഭരണഘടനോത്സവം തൃശ...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને મળ્યું રાષ્ટ્રીય સન્માન...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 29 नव. 2026, 11:31 AM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને મળ્યું રાષ્ટ્રીય સન્માન...

દેશભરની 700થી વધુ શાળાઓમાંથી વડોદરા, નવસારી અને આણંદ જિલ્લાની શાળાઓની IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં પસંદગી; 'IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-2026'માં સમગ્ર શિક્ષા-ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવીને સતત સાતમા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી...

‘3W - Water, Waste and Well-being’ થીમ હેઠળ વિજેતા બનેલી શાળાઓ:

દ્વિતીય ક્રમ (₹2.75 લાખ): PM શ્રી રાજપુરા પ્રાથમિક શાળા (વાઘોડિયા, વડોદરા)
ચતુર્થ ક્રમ (₹2.25 લાખ): જામનપાડા પ્રાથમિક શાળા (ખેરગામ, નવસારી)
વિશેષ સન્માન (₹2 લાખ): PM શ્રી પોરડા પ્રાથમિક શાળા (પેટલાદ, આણંદ)
📲Get App