🔥 TRENDING West Bengal Announces Plans for Four N... Bihar Government to Launch Statewide M... Notorious Criminal with Rs 1 Lakh Boun... BPSC 2026 AEDO Notification Released:... એકતાનગરના આદર્શ નગર ગોરામાં રાજ્યમંત્ર... Arwal, Bihar Records 10.5°C – India's...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધોળકા તાલુકાના વટામણ ખાતે આજે આમ આદમી પાર્ટીની વિશાળ કિસાન મહાપંચાયત યોજાશે*

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 29 Nov 2026, 10:28 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ:*

*ધોળકા તાલુકાના વટામણ ખાતે આજે આમ આદમી પાર્ટીની વિશાળ કિસાન મહાપંચાયત યોજાશે*

*પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ખેડૂત નેતા પ્રવિણ રામ, યુવરાજસિંહ જાડેજા સહિત દિગ્ગજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે*

*ખેડૂતોના સમર્થનમાં આજે વટામણ ખાતે આમ આદમી પાર્ટી મજબૂતીથી અવાજ ઉઠાવશે*

*ખેડૂતો અને બ્રિજરાજ સોલંકીના સમર્થનમાં આયોજિત કિસાન મહાપંચાયતની પરમિશન મળી*

*આજે 29 નવેમ્બર બપોરે 2 કલાકે ધોળકાના વટામણ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે*

*તમામ વર્ગના, તમામ સમાજના બધા ખેડૂતો અને આગેવાનોને કિસાન મહાપંચાયતમાં પધારવા આમ આદમી પાર્ટીની અપીલ*
📲Get App