🔥 TRENDING পৌরসভার টোটোর ধাক্কায় মর্মান্তিক মৃত্... ಪಡಿತರ ಚೀಟಿ, ಗ್ಯಾಸ್ ಸಂಪರ್ಕ ಸಮಸ್ಯೆ ಪರಿಹಾ... बारान जिले में 6 विधानसभा सीटों की संभ... जी एम एकेडमी में चौथे दिन वॉलीबॉल, कबड... पंकज चौधरी ने सलेमपुर में कार्यकर्ताओं... राष्ट्रीय शैक्षणिक धोरण २०२० हे भारतीय...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૈશ્વિક કક્ષાના પ્રવાસન ધામ તરીકે ઉભરતો શિવરાજપુર બીચ…

✍️ Reporter: Atul Thakor 🗓 29 Nov 2026, 11:39 AM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૈશ્વિક કક્ષાના પ્રવાસન ધામ તરીકે ઉભરતો શિવરાજપુર બીચ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેવભૂમિ દ્વારકાના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે ₹102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા ટુરિસ્ટ ફેસિલિટી પ્રોજેક્ટસનું લોકાર્પણ સંપન્ન; સ્નોર્કલિંગ પ્લાઝા, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ અને બોર્ડ વોક, એમ્ફીથિયેટર, ફોર્ટ રિસ્ટોરેશન, લાઈફ ગાર્ડ ટાવર, ચિલ્ડ્રન પ્લે એરિયા, રેસ્ટોરન્ટ અને આધુનિક લોકર-શાવર રૂમ સહિતની પ્રવાસનલક્ષી સુવિધાઓ સ્થાનિક રોજગારી સહિત અર્થતંત્રને નવી ગતિ આપશે...

ઉલ્લેખનીય છે કે, પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપુર બીચને પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે…
📲Get App