🔥 TRENDING ISRO Chief V Narayanan Announces India... Congress Holds Last‑Minute Delimitatio... Politics Should Not Eclipse North Karn... Mayank Yadav Drops Trade Hint, Eyes Ra... Rahul Gandhi’s TVK Strategy Sparks DMK... Tamil Nadu CM MK Stalin Rejects Congre...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવળા હાઈવે રૂપાલ ચોકડી પાસે થી ચોરાયેલી બાઇક સાથે બે ઈસમો ઝડપાયા

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 29 Nov 2026, 02:14 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળા -રાજકોટ હાઈવે પર રૂપાલ ચોકડી નજીક થી હિરો સસ્પેડર પ્લસ બાઈક નંબર GJ-13-BH-2452 ચોરાઈ હતી આ અંગે તા,,24/112026 નારોજ બાવળા પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા ની કલમ (BNS) ની (303) (2) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો ને ઉપરી અધિકારીઓ ની સુચના થી ને હ્યૂમન સોસૅ અને ટેકનીકલ સર્વેલનસ ની મદદ ને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને આરોપી ને બાઈક સાથે પકડી પાડયા છે ને તેમની ઓળખ ૨૦ વર્ષિએ રાજ સુરેશભાઈ દંતાણી ,રહે,,બોરડીવાળા,, જીનમાં ,, બાવળા ને ૧૯ વર્ષીય વિશાલભાઈ દિલીપભાઈ ઠકકર રહે,,નવા આવાશ ને મુળ જુવાલ ગામ તા,, સાણંદ,, બંને આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
📲Get App