🔥 TRENDING हनुमानगढ़ में अगले सप्ताह मौसम रहेगा श... ભચાઉ નજીક વોંધ ગામ પાસે આવેલી મેડિવિક... અલ્પેશ ઠાકોરે ભાગળ ગામની મુલાકાત લીધી,... जनवरी तक बनकर तैयार होगा विक्रमशिला स... IMD Alert: Dense Fog Looms Over North... Wedding Season Trend: Celebrity-Approv...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નખત્રાણા તાલુકાના રોહા ગાત્રાળ માતાજીના મંદિર પાસે ભુજ-નલિયા હાઇવે એક અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો.

✍️ Reporter: Naresh katua 🗓 29 Nov 2026, 06:41 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નખત્રાણા તાલુકાના રોહા ગાત્રાળ માતાજીના મંદિર પાસે ભુજ-નલિયા હાઇવે એક અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માનકુવા ગામના રહેવાસી પ્રકાશ લાલજી માતંગ નું મૃત્યુ થયું છે અકસ્માતની જાણ થતાં જ રોહા ગામના સરપંચ નિતિનગીરી ગોસ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ને હોસ્પિટલ પહોંચાડવા વ્યવસ્થા કરી હતી
📲Get App