🔥 TRENDING सुल्तानगंज में 17से 20दिसंबर 7तक होगा... *“ ಬೀದರ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್, ಜನವಾಡಾ ಪೊಲೀಸರಿಂ... India Highlights Manufacturing and Exp... OTT Binge List: 5 Top Films & Shows St... Salman Khan's Maatrubhumi Cleared By C... Namit Malhotra Announces OTT Release D...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હારીજ પોલીસએ હાઈવે ચાર રસ્તા પર વાહન ચેકિંગમાં કડક કાર્યવાહી

✍️ Reporter: Chauhan Sahdevsinh Balvantsinh 🗓 29 Nov 2026, 05:38 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હારીજ પોલીસએ હાઈવે ચાર રસ્તા પર તમામ વાહનોનું કડક ચેકિંગ કરીને જાતિવાચક લખાણો હટાવ્યાં.

હારીજ પોલીસએ હાઈવે ચાર રસ્તા પર તમામ નાના-મોટા વાહનોનું કડક ચેકિંગ કર્યું.

પી.આઈ. મહેરિયા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા વાહનો પર લખાયેલા જાતિવાચક લખાણો સ્થળ પર જ તાત્કાલિક હટાવવામાં આવ્યા.

પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા માટે વાહનચાલકોને અપીલ કરી.
📲Get App