🔥 TRENDING मुजफ्फरपुर में पिता ने बेटी को बॉयफ्रे... कुडवली येथील स्टारशाईन कंपनीवर सीटू (C... Gujarat CM Opens New Meher Samaj Bhava... ନୀଳଗିରିରେ କାର୍-ବାଇକ୍ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା:... Lothal maritime heritage complex nears... લીલીયા તાલુકાના વહીવટીતંત્ર માં નવા મા...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બગસરા ના લુઘીયા ગામના પાદરમાં સિંહે ગાયનું મારણ કર્યું

✍️ Reporter: Hanif Katiyar 🗓 28 Nov 2026, 11:01 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં માનવ વસાહતમાં સિંહ, દીપડા જેવા પ્રાણીઓની અવરજવર દિનપ્રતિદિન વધી રહી છે.

બગસરાનાં લુંધિયા ગામનાં પાદરમાં સિંહે ગાયનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી હોય નાગરિકોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયો છે.

વન વિભાગ સિંહ, દીપડા જેવા પ્રાણીઓને સુરક્ષિત સ્થળે ખસેડે તેવી માંગ ઉભી થઈ રહી છે.
📲Get App