🔥 ट्रेंडिंग योगापट्टी के विद्यालयों में शिक्षक-अभि... जिलाधिकारी ने बहराइच और पयागपुर में मत... करौली में कृषि आयुक्तालय ने अनुदानित उ... काशी तमिल संगमम् के पाँचवें संस्करण का... कांग्रेस ने कहा, उत्तराखंड के बीजेपी स... दिल्ली‑देहरादून एक्सप्रेसवे से यात्रा...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોશીના તાલુકાના ખરણીયા ગામે નલ સે જલ યોજના શોભના ગોઠિયા જેવી સાબિત થઈ

✍️ रिपोर्टर: Vijaykumar Joshi 🗓 28 नव. 2026, 04:40 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગામમાં અંદર નાખવામાં આવેલ અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનનો કોઈ અતો પતો નથી

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં વર્ષ 2020-21 માં રાજ્ય સરકાર દ્વારા હર ઘર સુધી નલ થી પીવાનું પાણી પહોંચતું કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ તેમજ વાસ્મો યોજનામાં ગામેગામ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકાની સાથે પાઇપલાઇન નાખી લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પોશીના તાલુકાના આદિવાસી ગામોના ઘરો સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી તાલુકાના ખરણીયા ગામે વાસ્મો યોજનામાં લોકોના ઘરો સુધી નલ થી પીવાનું પાણી પહોંચાડવા માટે બનાવેલ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકા ઓ શોભા ના ગોઠીયા બનતા લાખો ના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇનનો પણ કોઈ અતો પતો નથી
📲Get App