🔥 TRENDING তৃণমূল নেতা অভিষেক বন্দ্যোপাধ্যায়ের উ... आंगनबाड़ी केंद्र निर्माण में घटिया साम... NIA launches fresh probe into Myanmar‑... Meghalaya CM Equips Garo Hills Leaders... ED Raids Assam, Meghalaya Businesses i... Meghalaya CM: Tech and Data Crucial fo...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પંચમહાલમાં જાહેર મિલકતો પર નેતાઓનાં નામો લગાવવાના પ્રશ્નો ઉઠ્યા

✍️ Reporter: TAVIYAD JASVANTBHAI 🗓 28 Nov 2026, 05:13 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલ જિલ્લામાં જનતા સરકારી સંપત્તિ પર વ્યક્તિગત નામો અને પ્રચારની મંજૂરી અંગે પ્રશ્નો ઉઠાવી રહી છે.

પંચમહાલ જિલ્લા જનતાનો અવાજ સ્પષ્ટ છે—સરકારી મિલકતો પર નેતાઓનાં નામો લગાવવાના અધિકાર વિશે પ્રશ્નો ઊભા થયા છે.

પ્રજાના ટેક્સના પૈસાથી બનેલી જાહેર સંપત્તિ, જેમ કે રસ્તાઓ, સરકારી ઇમારતો, શાળાઓ, દવાખાનાં અને અન્ય સુવિધાઓ, પર વ્યક્તિગત નામો અથવા પ્રચાર મૂકવું યોગ્ય છે કે નહીં, એ અંગે ચર્ચા જરૂરી છે.

નેતાઓ આવે છે અને જાય છે, સરકારો બદલાય છે, પરંતુ પ્રજાના નાણાંથી બનેલી આ સંપત્તિઓ જનતાની જ માલિકી રહેવી જોઈએ.

જાહેર મિલકતો પર વ્યક્તિગત નામો અને પ્રચારને કેટલું સ્થાન મળવું જોઈએ, આ મુદ્દે હવે સ્પષ્ટ નીતિ અને ચર્ચા થવી આવશ્યક છે.

લોકશાહીમાં સત્તા જનતાની છે, જાહેર સંપત્તિ પણ જનતાની, અને તેના સાચા માલિક પણ જનતા જ છે, એ વિચારને મજબૂત કરવો જરૂરી છે.
📲Get App