🔥 ट्रेंडिंग अरुणाचल प्रदेश में अमित शाह ने सुरक्षा... फारबिसगंज के पोस्ट ऑफिस चौक में बाल वि... चीन ने ज़ंगनन पर अपना दावा दोहराया, अर... बेगूसराय में डबल मडर से इलाके से फैली... फारबिसगंज में धान के समर्थन मूल्य पर क... अडवेंचर@मेचुखा 2026: अरुणाचल प्रदेश मे...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધા પ્રકલ્પોનું લોકાર્પણ

✍️ रिपोर्टर: RAFIK SODHA 🗓 28 नव. 2026, 02:02 PM 👁 48
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુ-ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ખુલ્લી મુકાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધા પ્રકલ્પોનું લોકાર્પણ
• દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લુ-ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ખુલ્લી મુકાઈ
• ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગનો સંયુક્ત ઉપક્રમ
• સાંસદ સભ્યો અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો
ગાંધીનગર/દ્વારકા, ૨૮ નવેમ્બર ૨૦૨૬:
ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળોના વિકાસ અને વૈશ્વિક સ્તરે પ્રવાસીઓને આકર્ષવાના હેતુ સાથે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ 'બ્લુ-ફ્લેગ' શિવરાજપુર બીચ ખાતે નવનિર્મિત પ્રવાસી સુવિધા પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ સુવિધાઓ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
📲Get App