🔥 TRENDING Patna Gold Businessman's Home Stolen:... जिला निर्वाचन अधिकारी ने जनपदवासियों स... Udaipur Panchayat Samiti Elections: BJ... 20 साल से भटकती दामयंती को आश्रय व उपच... Leopard Leaps from Roof, Kills 2-Year-... No Block Development Officer at Siot B...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી રાહુલસિંહ સુરેશસિંહ ઠાકોર પકડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 04:07 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇડર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુન્હામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા..

સાબરકાંઠાના-:
ઇડર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુન્હામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ આર ચૌહાણની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી..

તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રાહુલસિંહ સુરેશસિંહ ઠાકોર તાનારીરી રોડ,સુતાયડીપુરા,વડનગર જી.મહેસાણામાં રહે છે.સદરીના ઘરે તપાસ દરમિયાન તેમને પકડવામાં આવ્યા.પકડાયેલા આરોપીને ઇડર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો અને કેસ ભારતીય ન્યાય સંહિતા કલમ 319(2), 318(4), 61(2) મુજબ આગળ વધશે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અજીતસિંહ એમ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર,વિમલ આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જશુભાઈ બાબુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,રાકેશસિંહ જસવંતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કિર્તિરાજસિંહ કિરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ગીરીશકુમાર ગાંડાભાઈ ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ.
📲Get App