🔥 TRENDING समस्तीपुर में अब पीछे बैठे सवारों को भ... सीमांचल तालीमी कॉन्फ्रेंस में महिलाओं... Bike Stolen from Outside HDFC Bank in... Muzaffpur Police Officer Arunanjay Kum... Three Arrested, Including Minor, as Po... सांसद चंद्रशेखर आज़ाद और असदुद्दीन उबै...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જાફરાબાદ દરિયા કાંઠે એક વ્યક્તિ પર સિંહ નો હુમલો

✍️ Reporter: Hanif Katiyar 🗓 26 Nov 2026, 10:58 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી બ્રેકીંગ...

અમરેલી- જાફરાબાદ શહેરમાં દરિયા કાંઠે 1 વ્યક્તિ પર સિંહનો હુમલો ઈજાગ્રસ્ત..

કોબલીની વાવ વિસ્તારમાં શીનુભાઈ દેવાભાઇ બારૈયા નામના વ્યક્તિ પર સિંહનો હુમલો..

શીનુભાઈ દેવાભાઇ બારૈયા પશુ સાથે જતા હતા અને હુમલો કર્યો લોહીલુહાણ હાલત..

ધોળા દિવસે સિંહ આવતા હુમલો સ્થાનિક લોકોમાં ભયનો માહોલ...

જાફરાબાદ વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવા સ્કેનિંગની કામગીરી હાથ ધરી ..

ગુજરાતના ગૌરવ સમા સિંહો દ્વારા હુમલાઓની ઘટના વધી..
📲Get App