🔥 TRENDING झाडोली में 29 नवंबर को भजन गायक प्रकाश... शंभूनाथ झा के सुपुत्र शाश्वत कुमार को... ऑनलाइन ट्रेडिंग में मोटा मुनाफा कमाने... थाना नांगल राजावतान पुलिस की कार्रवाई,... Vlogger’s New Train from Ayodhya Cross... Samay Raina Becomes First YouTube Crea...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ દ્વારા સંવિધાન દિવસની હાર્દિક શુભેચ્છા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 03:05 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસએ 26 નવેમ્બર સંવિધાન દિવસ પર નાગરિકોને સન્માન,લોકશાહી અને રાષ્ટ્રપ્રેમની શુભેચ્છાઓ પાઠવી..

સાબરકાંઠા પોલીસ વિભાગે 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણીમાં તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.વિભાગે સંવિધાનનું સન્માન લોકશાહીનું ગૌરવ અને રાષ્ટ્રનું અભિમાન જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો..

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સંવિધાન આપણા દેશનું મૂળસ્તંભ છે અને દરેક નાગરિકને તેના મૂલ્યોનું પાલન કરવું જોઈએ.આ દિવસને ઉજવતા લોકોમાં દેશપ્રેમ અને નૈતિકતા જાગૃત કરવાની જરૂરિયાત છે.વિભાગે નાગરિકોને વિનંતી કરી કે તેઓ આ પવિત્ર દિવસને શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક ઉજવે, અને દેશની પ્રગતિમાં સહયોગ આપે.જય હિંદ!
📲Get App