🔥 TRENDING द रिअल पँथर ऑफ इंडिया: छत्रपती संभाजीन... ಬಾಲ್ಯವಿವಾಹ, ದೌರ್ಜನ್ಯ ತಡೆಗೆ ಸಮನ್ವಯದಿಂದ... गोपलगंज के बरौली में सात दिवसीय महायज्... Haryana CM to lead official delegation... NCP-SP Claims Congress Has Weak Base i... Chhattisgarh: 39.77 Lakh Rupees Found...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસે અંબાજી હાઈવે પર ૭૨ કિ.ગ્રા. કોડીન સિરપ અને અન્ય ગેરકાયદેસર માલ કબજે..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 25 Nov 2026, 09:37 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા રેન્જમાં પાલનપુર અંબાજી હાઈવે પર એક ઇકો ગાડીમાંથી ૭૨૦ બોટલ કોડીન સિરપ અને અન્ય ગેરકાયદેસર માલ ૧૧,૮૦,૫૩૦ રૂ.ના મૂલ્ય સાથે કબજે કરવામાં આવ્યા..

બનાસકાંઠામાં-:
SOG પાલનપુર અંબાજી હાઈવે પર એક ઇકો ગાડી (નંબર GJ‑18‑BK‑0739) રોકીને ૭૨ કિલોગ્રામ કોડીન સિરપ (૭૨૦ બોટલ) અને અન્ય ગેરકાયદેસર માલ કબજે કર્યા.આ કાર્યવાહી ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ આર જી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. શાખા પાલનપુર અને કે એ કોડીયાતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા, પાલનપુરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી..

કબજે કરાયેલ માલમાં ૭૨૦ બોટલ કોડીન સિરપ (વજન ૭ કિલોગ્રામ, મૂલ્ય ₹ 8,47,080), મોબાઈલ ₹ 10,000, રોકડ ₹ 23,450,ઇકો ગાડી ₹ 3,00,000 અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે,જેનું કુલ મૂલ્ય ₹ 11,80,530 છે. આ ઘટનાના આધારે NDPS અધિનિયમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને સંબંધિત આરોપીઓ પર કાર્યવાહી ચાલુ છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર જી ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી,કે એ કોડીયાતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,સિંકદરખાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,મહેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,વનરાજસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,ભુરાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,જામાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી,ગૌરવકુમાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ એસ.ઓ.જી,દિનેશકુમાર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી,મુકેશભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી,મયંકકુમાર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી,ખેમાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી,રાજુભાઈ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી,રાજુભાઈ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ એસ.ઓ.જી.
📲Get App