🔥 TRENDING સાબરકાંઠા-અરવલ્લી માં દૂધના ભાવમાં 2%... MP High Court Rejects Six Police Petit... बिहार के 10 प्रशिक्षु IPS अधिकारियों न... इंदापूरमध्ये प्रामाणिक अधिकाऱ्याला सर्... thver बारां मुक्तिधाम में अंतिम संस्कार के ब...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દ્રારકાથી પરત ફરી રહેલા ઝુંડાલ ગામના પરિવાર ને મટોડા નજીક અકસ્માત

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 25 Nov 2026, 01:22 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ ના મટોડા પાટીયા પાસે બાવળા _સરખેજ હાઇવે પર એમેઝોન કંપની ના ગેટ સામે એક બોલેરો કાર નો અકસ્માત સર્જાયો હતો,દ્રારકા દર્શન કરી ને પરત ફરી રહેલા ઝુંડાલ ગામના પરિવાર આખી રાત ડાઈવીગ કર્યા બાદ વહેલી સવારે બાવળા સરખેજ હાઇવે પર અચાનક ડ્રાઈવર ને ઝોકું આવી જવાથી કાર પર કાબુ ગુમાવતા સાઈડ પર ટ્રેલર ની પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમાં પરિવાર ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ને બે વર્ષ ના પૌત્ર ને ગંભીર ઈજાઓ થતાં સોલા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ને સારવાર દરમિયાન તબીબે પૌત્ર ને મૃત જાહેર કર્યો હતો,,
📲Get App