🔥 TRENDING ਜਲੰਧਰ ਵਿੱਚ ਲੱਕੀ ਖੋਖਾ ਦੀ ਹੱਤਿਆ, ਸ਼ਿਵ ਸ਼ਿਵ... Manipur Seeks UNESCO World Heritage Ta... Meghalaya's Century-Old Indigenous Art... Gold Prices in Meghalaya on 24 Nov 202... IMD forecasts heavy rain in Northeast,... Chhattisgarh MP Umang Singhar Labels S...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સંતરામપુરના ભંડારા ગામમાં વરસાદની કમીને કારણે પાકમાં ભારે નુકસાન

✍️ Reporter: Dindor Maheshkumar Laljibhai 🗓 25 Nov 2026, 12:09 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં ઓછા વરસાદને કારણે ડાંગર, મકાઈ ના પાક ને નુકસાની અને શિયાળાના ઘવ ચણા જેવા પાકમાં ગંભીર નુકસાન થવા ની શક્યતા છે, જે સમગ્ર ગામની ચિંતા બની છે.

સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં આ વર્ષે વરસાદની કમીને કારણે પાકમાં ભારે નુકસાન થયું છે, સ્થાનિક ખેડૂતો એ આ બાબતની જાણ કરી.

ખેડૂત ડિંડોર કેતનભાઈ શંકરભાઈ ના કહેવા પ્રમાણે, આ સિઝનમાં ડાંગર અને મકાઈ જેવા મુખ્ય પાકનું ઉત્પન્નન નોંધપાત્ર રીતે ઘટી ગયું છે, કારણ કે વરસાદ અપેક્ષિત પ્રમાણમાં ઓછો પડ્યો.

તે ઉપરાંત, કૂવા અને તળાવો પૂરતા પ્રમાણમાં ભરાયા નથી, જેના કારણે શિયાળાના ઘવ ચણા જેવા રવિ પાકમાં પણ ભારે નુકસાન થવાની શક્યતા છે.

ખેડૂતનું માનવું છે કે આ માત્ર તેમની વ્યક્તિગત ચિંતા નથી, પરંતુ આખા ગામની સામાન્ય ચિંતા બની ગઈ છે, જેનાથી ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શુ દરેક ગામ માં આવીજ પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે કેમ કમેન્ટ માં જણાવો...
📲Get App