🔥 ट्रेंडिंग ಮದುವೆ ವಿಚಾರಕ್ಕೆ ಪ್ರೇಮಿಗಳ ನಡುವೆ ಗಲಾಟೆ,... સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર... ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની... સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડની... SGCCI એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ₹20... दिल्ली ने युवाओं व महिलाओं के लिए क्रे...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા માં નવજાત શિશુ સંભાળ સપ્તાહ ઉજવાયું

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 24 नव. 2026, 10:37 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

16 થી 21 નવેમ્બર સુધી ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહનું આયોજન થયું, જેમાં 20,057 લોકો ભાગ લીધો.

અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલી સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 16 થી 21 નવેમ્બર દરમિયાન ઉમરપાડા તાલુકામાં નવજાત શિશુ સંભાળ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં 20,057 લોકો ભાગ લઈને માતા અને નવજાત શિશુના આરોગ્ય, પોષણ અને યોગ્ય સંભાળ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.

ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમુદાયમાં નવજાત શિશુ અને માતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો, જે સ્થાનિક આરોગ્ય સેવાઓમાં સુધારાની દિશામાં એક પગલું છે.
📲Get App