🔥 TRENDING Panchayat Season 5 Trailer Drops, Fans... Official English Trailer of 'Killing C... Toyota to Expand Production in Karnata... Karnataka Paddy Straw Bales Destroyed... Karnataka to Upgrade Jungle Lodges, Ex... Dr Lakshyaraj Singh Mewar Honored with...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલામાં યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ માં ધારાસભ્ય મહેશભાઇ કસવાળા ખીલ્યાં

✍️ Reporter: Hanif Katiyar 🗓 24 Nov 2026, 12:14 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા જીલ્લો બને કે ન બને પણ અમરેલી થી ઊતરતું ન રહેવું જોઈએ

અમરેલી : "સાવરકુંડલા મા ગઈ કાલે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ મા ધારાસભ્ય મહેશ કસવાળા ખીલ્યા. મહેશ કસવાળા નું સૂચક નિવેદન

મહેશ કસવાળા એ કહ્યું હતું કે સાવરકુંડલા જિલ્લો ન બને તો કાંઈ નહીં, પણ અમરેલીથી ઉતરતું ન રહેવું જોઈએ અમરેલી ને પૈસા કદાચ વધારે આપ્યા હોય ." પણ સાવરકુંડલા તેમાં ઉતરતું પણ નુ રહેવું જોઈ -

'સૂરજનું કિરણ પડે તે પહેલાં સહી કર, નહીંતર...' — સરદાર સાહેબની ગર્જના યાદ કરી વક્તાએ સભા ગજવી!

એક જ પક્ષના બે ધારાસભ્યોના વિસ્તાર વચ્ચે 'હરીફાઈ'ની વાત ની તેજ ચર્ચા.

સ્ટેજ પરથી મહેશ કસવાળાએ સંભળાવી હૈદરાબાદના નિઝામને સરદાર સાહેબની ચેતવણી
દુનિયાને દંડાથી નહીં પણ પ્રેમથી જીતી શકાય છે.

સાવરકુંડલામાં BJP સ્નેહમિલનમાં MLA મહેશ કસવાળાનું નિવેદન.

અમરેલી અને સાવરકુંડલા વિધાનસભા સભાં ને લઇ ને નિવેદન હાલ ચર્ચા મા આવ્યું.


હાલ કસવાળા નો વિડિઓ સોશયલ મીડિયા મા થયો વાઇરલ.
📲Get App