🔥 TRENDING ભરૂચ સ્ટેશન રોડની આંબેડકર શોપિંગ સેન્ટ... સાળંગપુરના મેળામાં જલપરીનું પ્રભાવશાળી... गुरु नानक देव जी का 557वां प्रकाश पर्व... ਯੂਕ੍ਰੇਨ ਨੇ 2,400 KM ਦੂਰ ਲੀਬੀਆ ਦੇ ਨੇਵਲ... ग्राम पंचायत बालाजीनगर की सूचना आरा के बघवा गली गुरुद्वारा में श्रद्धा...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ટ્રકનુ ટાયર ફાટતાં ટાયરની લોખંડની રીગ અથડાતાં રાહદારી નું કરૂણ મોત,

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Nov 2026, 05:15 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના જખવાડા ગામ વિસ્તારમાં ટાયર ફાટવાની ઘટનાને પગલે સર્જાયેલા અકસ્માતમાં ઉપેન્દ્ર કુમાર દામોદર ભારતી (ઉંમર વર્ષ ૩૩), રહે. ઝખવાડા, મૂળ વતન બિહારનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App