🔥 TRENDING ತೆಲಂಗಾಣಕ್ಕೆ ನೀರು, ಸ್ಥಳೀಯ ರೈತರಿಗೆ ಅನ್ಯಾ... भाई की शादी का कार्ड बाँटते लौटते युवक... कैनाल सड़क निर्माण को लेकर 22 नवंबर को... नवादा में हरदिया डैम पर 10 मेगावाट फ्ल... Dixon Technologies Invests ₹1,000 Cror... All India Police Badminton Cluster in...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી તેમજ જૂનાગઢ વિભાગ મંત્રી દ્વારા આજરોજ ગિરનાર ની વિધિવત્ પરિક્રમા ની શરૂઆત થતા પરિક્રમાર્થી બન્યા

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 21 Nov 2026, 06:44 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી તેમજ જૂનાગઢ વિભાગ મંત્રી દ્વારા આજરોજ ગિરનાર ની વિધિવત્ પરિક્રમા ની શરૂઆત થતા પરિક્રમાર્થી બન્યા

ગિરનાર એટલે દેવો નું પ્રત્યેક્ષ નિવાસ સ્થાન જ્યાં દેવ ઉઠી એકાદશી ના પવિત્ર દિવસે આદિ અનાદિકાળ થી ચાલી આવતી પરંપરાગત ગિરનાર ની પરિક્રમા એટલે લીલી પરિક્રમા જેમા 33 કોટી દેવતાઓ પણ સાક્ષાત્ પરિક્રમા કરે છે જેમા વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રી રંગ રાજેજી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી શ્રી દેવજીભાઈ મ્યાત્રા તેમજ જૂનાગઢ વિભાગ મંત્રી શ્રી જયેશભાઈ ખેશવાણી અને મહેશભાઈ ખેશવાણી વિધિવત પરિક્રમા શરૂ કરેલ
આ પરિક્રમા સફળતા પૂર્વક પૂર્ણ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના વિશેષ સંપર્ક સહપ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી વિપુલભાઈ રાવત દ્વારા શુભેચ્છા પાઠવેલ તેમજ શુભ શરૂઆત કરાવેલ
📲Get App