🔥 TRENDING कमलपुर के प्राथमिक स्कूल में बच्चों की... કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામમાં નવી... पाकुड़ में नीड 24 न्यूज़ के नए कार्याल... ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੇ ਦਸਹਿਰਾ ਗਰਾਉਂਡ ਨੇੜੇ ਗੋਲੀਬ... कालपी में विधानसभा स्तरीय रोजगार मेला–... ધોળકા તાલુકાના વૌઠા લોકમેળાનો શુભારંભ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દરિયા મા વધતી જતી દાદાગીરી નો વધુ એક વિડિઓ સામે આવ્યો

✍️ Reporter: Husain dhoki 🗓 20 Nov 2026, 06:49 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દરિયા મા બોટ ચાલકો ની દાદાગીરી નો વધુ એક વિડિઓ સામે આવ્યો છે
વિડિઓ મા દેખાતી 2 હોડીયો લંગર ઉપર હતી અને સામે થી મોટી બોટ ચાલક જાણી જોય તેમના ઉપર ધસી આવ્યો
સદનસીબે નાની હોડી વાળાએ સમય રહેતા પોતાની હોડી હટાવી લીધી પણ મોટી બોટ ચાલકે એક ઇંચ પણ બોટ ના ફેરવી
હાલ આવી ઘટનાઓ રોજરોજ થવા માંડી છે
ત્યારે સવાલ એ છે કે સુ નાના અને ગરીબ મચ્છીમારો ને આવી રીતેજ જીવ ના જોખમે પોતાનું ગુજરાન ચલાવવું પડસે
કે પછી આને લગતા અધિકારીઓ આવા બોટ ચાલકો વિરુદ્ધ કોઈ પગલાં લેશે અને નાના મચ્છીમારો ની સુરક્ષા ને ધ્યાને લેશે ?
📲Get App