Crime
મહેસાણા પોલીસ: સાયબર ઠગાઈથી બચવા માટે અજાણી એપ્સમાં રોકાણ ન કરો..
મહેસાણા પોલીસ સાયબર ક્રાઇમની ચેતવણી આપી રહી છે કે ઓનલાઈન વધુ કમાણીની લાલચમાં અજાણી એપ્સ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને રોકાણ કરતા પહેલા તેમની વિશ્વસનીયતા તપાસવી જોઈએ..
મહેસાણા પોલીસ સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન વધુ કમાણીની લાલચમાં આવી અજાણી એપ્સ પર વિશ્વાસ ન કરો.
કોઈપણ એપમાં પૈસા રોકતા પહેલાં તેની વિશ્વસનીયતા તપાસો.તમારી સાવચેતી જ તમને સાયબર ઠગાઈથી સુરક્ષિત રાખી શકે છે.સજાગ રહો, સુરક્ષિત રહો!
કોઈપણ એપમાં પૈસા રોકતા પહેલાં તેની વિશ્વસનીયતા તપાસો.તમારી સાવચેતી જ તમને સાયબર ઠગાઈથી સુરક્ષિત રાખી શકે છે.સજાગ રહો, સુરક્ષિત રહો!