🔥 ट्रेंडिंग आबूरोड पंचायत समिति के 23 वार्डो के प्... कांकेर में उजियारा अभियान के तहत 20 ली... मंदला के बिजेगांव में लाखों के गबन का... கொளத்தூர் எம்.எல்.ஏ வி.எஸ்.பாபு உடல் ந... આગની આગ પછી ૧૦૦૦ લોકો બેરોજગાર *70 हजार की आबादी को 48 से 72 घंटे में...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળે શ્યામનગર માણેકનાથ મંદિર ખાતે ગૌ માતાનું રેસ્ક્યુ કર્યું

✍️ रिपोर्टर: Krunalkumar Panchal 🗓 19 नव. 2026, 03:35 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બજરંગદળ અને મંદિરના ભક્તોએ ગૌ માતાને પાટણથી ગાડી બોલાવીને શ્રી હરી ઓમ ગૌશાળા પહોંચાડ્યું.

આજે શ્યામનગર માણેકનાથ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળે ગૌ માતાનું રેસ્ક્યુ કર્યું.

મહંત શ્રી શામળ ગીરી બાપુ, કુલદીપ ભાઈ જોશી, કુણાલ ભાઈ પંચાલ, ક્રિશ જોશી, ઈશાન જોશી, ઝીલ બારોટ અને મંદિરમાં રહેતા વિદ્યાર્થીઓએ સહકાર આપ્યો.

ગૌ માતાને પાટણથી ગાડી બોલાવીને શ્રી હરી ઓમ ગૌશાળા પહોંચાડવામાં આવી, જ્યાં તેને સુરક્ષિત રાખવામાં આવશે.

રેસ્ક્યુ મંદિર આગળથી કરવામાં આવ્યું, અને તમામ ભાગીદારોને આ ઘટનામાં સહભાગી થવા બદલ અભિનંદન..
📲Get App