🔥 TRENDING జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్: ఖరీఫ్ ప... अक्षय नवमी पर पंचकोसी परिक्रमा में श्र... वार्ड 22 सोहल्ला में कम सीमेंट वाली खर... PM Modi to Inaugurate Projects Worth O... Delhi Woman's Earrings Snatched, Suspe... Delhi Cab Driver Arrested After Steali...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં વિશ્વ શૌચાલય દિવસ પર નવું જાહેર શૌચાલયનું ઉદ્ઘાટન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 07:43 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિશ્વ શૌચાલય દિવસ 2026 નિમિત્તે હિંમતનગર નગરપાલિકાએ ખાડિયા વિસ્તારમાં નવનિર્મિત જાહેર શૌચાલયનું ઉદ્ઘાટન કર્યું,જેથી સ્વચ્છતા અને જાહેર આરોગ્યમાં સુધારો થાય..

સાબરકાંઠામાં-:
વિશ્વ શૌચાલય દિવસ 2026 નિમિત્તે હિંમતનગર નગરપાલિકા કચેરી પાછળ ખાડિયા વિસ્તારમાં નવનિર્મિત જાહેર શૌચાલયનું ઉદ્ઘાટન કર્યું.આ કાર્યક્રમમાં નગરપાલિકા અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા.નવાં શૌચાલય દ્વારા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાયુક્ત જાહેર શૌચાલયની સુવિધા મળશે,જે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે..

નગરપાલિકા અધિકારીઓએ તમામ નગરજનોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અને શૌચાલયની યોગ્ય ઉપયોગ અને જતન કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું "સ્વચ્છ હિંમતનગર, સુંદર હિંમતનગર!"
📲Get App